Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

જે લોકો ગુજરાત પોલીસને સાયબર ક્રાઇમ  સંબંધિત  જાણકારી આપવા માંગતા હોય, સાયબર સંબંધિત જાણકારી ધરાવતા હોય અને તેની તાલીમ આપી શકે તેમ હોય, પોલીસને તપાસ કરવામાં મદદ કરી શકે તેમ હોય અને દેશ પ્રત્યે  આ ક્ષેત્રે કંઈક યોગદાન આપવા માંગતા હોય તે નાગરીકોએ આ ફોર્મ ભરવું.

આ ફોર્મ (૧) સાયબર વોલેન્ટીયર,(૨) સાયબર વોરીયર અને (૩) સાયબર ગુરુ એમ ત્રણ કેટેગરી માટે છે જેમાંથી કોઇપણ એક અથવા એકથી વધારે કેટેગરી પોતાની લાયકાત અને આવડત મુજબ પસંદ કરવાની રહેશે. દરેક કેટેગરીની લાયકાત અને કામગીરી નીચે દર્શાવેલ છે જે ધ્યાનપુર્વક વાંચી લીધા બાદ ફોર્મ મા જરૂરી અને સચોટ માહિતી આપવી.

સાયબર વોલેન્ટીયર
લાયકાંત:  
(૧) સ્માર્ટ ફોનનો ઉપયોગ, સાયબર ક્રાઇમ, સોશીયલ મીડીયા અને ઇન્ટરનેટ સેવાઓ અંગે અથવા આ માંથી કોઇપણ એક વિષય પર  વિશેષ જાણકારી ધરાવતા હોવા જોઇએ. 
(૨) પોલીસને મદદ કરવાની ઇચ્છા ધરાવતા હોવા જોઇએ.
કામગીરી: 
(૧) ઇન્ટરનેટના કારણે કાયદો અને વ્યવસ્થાને લગતા પ્ર્શ્નો જેવા કે મોબ લીચીંગ, જાતીવાદ, કોમવાદ ધર્મજનુન, અફવાઓ, જનજાગ્રુતિ વગેરે મુદ્દા પર પોલીસની મદદ 
(૨) સાયબર ક્રાઇમ સબંધિત પ્ર્શ્નો જેવા કે સાયબર બુલીંગ, સાયબર ફાઇનાન્સીયલ ફ્રોડ, પોર્નોગ્રાફી વગેરે મુદ્દાઓ પર જનતાને જાગૃત કરવા પોલીસને મદદ 

Apply Online : Click Here
Powered by Blogger.