Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



 સુધારો જાહેરાત 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની કચેરી દ્વારા સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ તેમજ બોર્ડ કચેરીઓ ખાતેની “ સીનીયર ક્લાર્ક " સંવર્ગની વર્ગ -૩ ની ૪૩૧ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તા .૦૧ / ૦૮૨૦૧૯ ના રોજ ઓન લાઈન જાહેરાત ક્રમાંક : ૧૮૫/૨૦૧૯૨૦ , પ્રસિધ્ધ કરવામાં આવેલ ખાલી જગ્યાઓમાં ફેરફાર થતા હવે સદરહું જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ જગ્યાઓની ની વિગતો નીચે મુજબ રહેશે . સચિવાલય વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની “ સીનીયર ક્લાર્ક સંવર્ગ વર્ગ -૩ ની કેટેગરીવાઇઝ ખાલી જગાઓ દર્શાવતું પત્રક વાંચવા નીચે આપેલ લિંક ઓપન કરો 


Post Name : Senior Clerk

Advertisement Number : 185/2019220

Official Notification of Increase No of Post : Click Here

Powered by Blogger.