અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ નવા ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક પસંદગી પ્રક્રિયાની જાહેરાત
ટ્રાફિકબ્રિગેડ જવાન માટેના ધોરણો
[A] અરજદાર અમદાવાદ શહેરના રહીશ હોવા
જોઇએ (હોસ્ટેલમા રહી વિધાભ્યાસ કરનાર અમદાવાદના રહેવાસી ગણાશે.
રેકટરશ્રીનુપ્રમાણપત્ર કે હોસ્ટેલફીની રસીદ આધાર તરીકે રજુ કરવાની રહેશે.
[B] અરજદાર- ૦૯ ધોરણ કે તેથી વધારે
ભણેલા હોવા જોઇએ.
[C] અરજદારની ઉંમર પસંદગી વખતે ૧૮
થી ૩૫ વર્ષ વચ્ચેની હોવી જોઇએ
[E] ઉંચાઇ પુરૂષો માટે ૫ ફુટ અને ૬
ઇચ અને મહિલા માટે ૫ ફુટ ખોડખાપણ ન હોવી જોઇએ
[F] NCC, NSS, RSP,હોમગાર્ડ, ગ્રામ
રક્ષક દળ વિગેરે પ્રવૃતિકરેલા. રમતગમતમાં જિલ્લા/યુનિવર્સિટી સ્તરની
સ્પર્ધામાં ભાગ લીધેલ કે કોમ્પયુટર અને ડ્રાઇવીંગની જાણકારી ધરાવનારને અગ્રતા
આપવામાં આવશે.
શારીરિક ક્ષમતા કસોટી પુરૂષ : ૮૦૦
મીટર દોડ (૧૯૦ સેકન્ડ), ૧૦ દંડ અથવા ૦૬ પુલઅપ્સ
મહિલા : ૪૦૦ મીટર દોડ (૧૦૫ સેકન્ડ)
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી ૭૦૦ ટ્રાફિક બ્રિગેડ સ્વયં સેવકોની પસંદગી કરવામાં આવનારી છે . જેમાં ૨૩૧ મહિલા અને ૪૬૯ પુરૂષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે . જાહેરાતની વધુ માહિતી વેબસાઈટ actptrbrecuitments.com પરથી મેળવી લેવાની રહેશે ,
અરજીફોર્મ : તા . ૨૩-૦૮-૨૦૨૧ થી તા . ૦૫-૦૯-૨૦૨૧ actpurbrecuitments.com ઉપરથી ઓનલાઈન ભરવાનું રહેશે , ( કમાંક / સંમાનિ / અમદ / ૭૪૦ / ૨૦૨૧ )
Apply Online : Click Here