Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here




ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ યુનિટ માટે વેલ્યુઅરની નિમણુંક કરવા માટેની જાહેરાત 

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ યુનિટ જેવા કે , લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો , સી.આઈ.ડી. ક્રાઈમ , પોલીસ કમિશનરેટ અને જીલ્લા પોલીસ યુનિટ માટે પોલીસ તપાસમાં જરૂરીયાતના સમયે ઉપયોગી થઈ શકે તેવા વેલ્યુઅરની પેનલને નિમણૂંક આપવાની હોય જેથી સમગ્ર રાજ્ય માટેની કોમન પેનલમાં નિમણૂંકની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન -૧૦ માં પોતાની અરજી સાથે શૈક્ષણિક લાયકાત , માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર , અનુભવની વિગતો સહિતના જરૂરી તમામ દસ્તાવેજો ઈ - મેઈલ એડ્રેસ sp-woc-crimew@gujarat.gov.in ઉપર મોકલી આપવાના રહેશે.

જગ્યાનું નામ : વેલ્યુઅર

શૈક્ષણિક લાયકાત
(1) BE Civil તથા સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા જોઈએ 
(2) વેલ્યુઅર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ
( ફક્ત ICAI Registered Valuer Organization , ( RVO ) del Insolvency and Bankruptcy Board of India ( IBBI ) માન્ય રજીસ્ટર્ડ વેલ્યુઅર ) 

ફીનું ધોરણ : CBDT ના 1  ધારાધોરણ મુજબ

Official Notification : Click Here

Powered by Blogger.