સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા , ધ્વારા તા .૧૨ / ૦૮ / ૨૦૧૧ ના રોજ
યુ.પી.એસ.સી. પ્રશિક્ષણ વર્ગ વર્ષ ૨૦૨૧-૨૨ માટેની પ્રવેશ પરિક્ષાનું આયોજન
કરવામાં આવેલ પ્રવેશ પરીક્ષાના બંન્ને પેપરમાં ઉપસ્થિત થયેલ ઉમેદવારોના ગુણ આ
સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે . જે પરીક્ષાર્થીએ ઓ.એમ.આર.માં વિગત ભરવામાં
ભુલ કરેલ છે . તેઓની ઓ.એમ.આર ધ્યાને લેવામાં આવેલ નથી.આ અંગેની તેની વિગત
છેલ્લે આપવામાં આવેલ છે . મેરીટને ધ્યાને લઇને બીજા તબક્કાની નિબંધ કસોટી
માટે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
.
સંસ્થાની પ્રોએક્ટીવ ડિક્લોઝર અને વિગતવાર જાહેરાતમાં દર્શાવ્યાનુસાર , ફાઈનલ આન્સર કી અને ઓ.એમ.આર.શીટ બંને તબક્કાના અંતિમ પરિણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે . આ બાબતેની કોઈ રજૂઆત હાલ ધ્યાને લેવામાં આવશે નહિ .