Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

તલાટી અને જુનિયર ક્લાર્ક ફી પરત કરવા બાબત.


વિષય : સને ૨૦૧૮-૧લ્માં પ્રસિધ્ધ કરેલ તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્ડ ( વહીવટ / હિસાબ ) સંવર્ગની જાહેરાત ૨ થતા ઉમેદવારોને ફી પરત કરવા બાબત 

ઉપર્યુક્ત વિષય અવયે જણાવવાનું કે , ૩૩ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જુનીય ૨ કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી ( વર્ગ -૩ ) સંવર્ગની સીધી ભ૨તી પ્રકિયા અન્વયે જાહેરાત પ્રસધ્ધ ક૨વામાં આવેલ હતી. જેમાં વિભાગના જાહેરનામા ક્રમાંક : -કેપી/૧૬/૨૦૨૧/પીએસઆ૨/૧૩૯૪/૭૬૬/ખતા.૦૮/૦૭/૨૦૨૧ થી ગુજ ૨ાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ  ( કાર્યો ) નિયમો -૧૯૮ ‘રદ’ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સંમતિઓ દ્વારા સીધી ભ૨તી પ્રકિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મ પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો ' રદ ' ક૨વામાં આવેલ છે.

આથી જુનીય૨ કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી ( વર્ગ -3 ) સંવર્ગની સને ૨૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સંમતિઓની સીધી ભ૨તીની જાહેરાત "રદ"’ થયેલ હોઇ , તે જાહેરાત અન્વયે જન૨લ કેટેગરીના ઉમેદવારો તરફથી ભ૨વામાં આવેલ પરીક્ષા ફી રૂ. 100/- સંબંધિત ઉમેદવારોને પ૨ત ક૨વા નિયમોનુસા૨ ની કાર્યવાહી હાથ ધ૨વાની ૨હેશે .

Full Official Notification : Click here





 

Powered by Blogger.