ગુજરાત સરકાર રાજય એપ્રેન્ટીસશીપ સલાહકાર અને રોજગાર અને તાલીમ નિયામકની
કચેરી
ઔદ્યોગિક એકમોને તેમની કુશળ કારીગરોની માંગને પહોંચી વળવા તેમજ રાજયના યુવાનોને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ આપી રોજગારક્ષમ બનાવતી એપ્રેન્ટીશીપ તાલીમ યોજના છે.
૩૦ કે તેથી વધુ માનવબળ ધરાવતા એકમો માટે તેમના કુલ માનવબળના ૨.૫ % થી ૧૫ % ના બેન્ડમાં એપ્રેન્ટીસની ભરતી કરવી ફરજીયાત છે.
Director General of Training (DGT), New Delhi દ્વારા સમગ્ર દેશના તમામ જીલ્લાઓમાં તા.૦૪-૧૦-૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસશીપ મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત રાજયના ૩૩ જીલ્લાઓમાં ૪૦ સેન્ટરો ખાતે તા.૦૪-૧૦-૨૦૨૧ ના રો એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનુ આયોજન કરવામાં આવેલ છે.
એપ્રેન્ટીસ તરીકે જોડાવવા મા ઉમેદવારો તેમજ એપ્રેન્ટીસની ભરતી કરવા માટે એકમો તા.૦૪-૧૦-૨૦૨૧ ના એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનો લાભ લઇ શકે છે.
ભરતીમેળાનુ સ્થળ જાણવા માટે : Click Here
વધુ જાણકારી માટે : https://apprenticeshipindia.org/