રાજકોટ મહાનગરપાલિકા, મહેકમ શાખા
“ જુનિયર ક્લાર્ક ” સંવર્ગની જગ્યા માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત
પરિક્ષા સબંધી જરૂરી સુચના
- રાજકોટ મહાનગરપાલિકાની “ જુનિયર ક્લાર્ક " ની કુલ -૧૨૨ જગ્યાઓ ભરવા વર્તમાનપત્રમાં જાહેરાત તેમજ સુધારા જાહેરાત આપી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ, જે વિગતે અરજી કરેલ તેમજ નિયત ફિ ભરેલ તમામ ઉમેદવારોની લેખિત પરિક્ષા આગામી તા .૨૪/ ૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાતનાં જુદા જુદા ૦૬ શહેરો ખાતે આયોજન કરવામાં આવેલ છે.
- જે વિગતે તમામ ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તા .૧૫ / ૧૦ / ૨૦૨૧ થી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
- કોલલેટરમાં દર્શાવેલ તમામ વિગતો વાંચીને નિયત સ્થળ, તારીખ, તેમજ સમયે હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે
Official Notification :
Click Here