Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


 GVK EMRI - Walk In Interview 

જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત સરકાર ની નોડલ એજ્નસી રુપે પી.પી.પી ( પબ્લિક પ્રાઇવર્ટ પાનરશિપ ) મોલ હેઠળ , આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવા માં પૂર્ણ કાર્યરત છે , ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારી માં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આવવામાં આવી રહેલ છે.જેની નોંધ રાષ્ટ્રીય અને આંતર - રાષ્ટ્રિય કક્ષા એ થયેલ છે , હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે નીચે મુજબ સ્ટાફ ની ભરતી યોજવામાં આવેલ છે

1. Post Name : Medical Officer 
Qualification : BHMS / BAMS

2. Post Name : Lab Technician
Qualification : MLT / DMLT

તારીખ : - ૧૧ - ઓક્ટોબર -૨૦૨૧ 
સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૩:૦૦ વાગયા સુધી 
રાજકોટ -૧૦૮ ઓફિસ , રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોટેશન , એસ.ટી . બસ સ્ટેન્ડ નજીક , રાજકોટ 
વલસાડ - ૧૦૮ ઓફિસ , બ્લોક નો -૨ , ટ્રોમા સેન્ટર , ગ્રાઉન્ડ ફ્લોર , જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ ( સિવિલ હોસ્પિટલ ) , વલસાડ 
સુરત - ૧૦૮ ઓફિસ , જુની સિવિલ હોસ્પિટલ , ગાંધીગાર્ડન , ચોક બજાર , સુરત 
વડોદરા - ૧૦૮ ઓફિસ , કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ , ઈમરજંસી રિસ્પોન્સ સેન્ટર , લાલ કોથી ચાર રસ્તા , વડોદરા 
ભાવનગર -૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ , સર ટી હોસ્પિટલ , ભાવનગર 
જુનાગઢ -૧૦૮ ઓફિસ , જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ , ગીતા લોજ ની સામે , જુનાગઢ 
બનાસકાંઠા- ૧૦૮ ઓફિસ , સિવિલ હોસ્પિટલ , ડીસા

તારીખ : - ૧૩ - ઓક્ટોબર -૨૦૨૧
સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૩:૦૦ વાગયા સુધી
અમદાવાદ - જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર , નરોડા – કઠવાડા રોડ , નરોડા , અમદાવાદ

Official Notification : Click Here

Powered by Blogger.