Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


 અગત્યની જાહેરાત 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર ધ્વારા “ ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન , વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ , વર્ગ -૩ "સંવર્ગ માટે તા .૧૨ / ૧૦ / ૨૦૧૮ ના રોજની જાહેરાત ક્રમાંક : ૧૫૦ / ૨૦૧૮-૧૯ અને તા .૧ / ૬ / ૨૦૧૯ તથા તા .૧૬ / ૧૧ / ૨૦૧૯ ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ - OMR પધ્ધત્તિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા .૧૩ / ૦૨ / ૨૦૨૨ રવિવાર , બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ દરમ્યાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે . જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે . ક્રમ ૧ જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ 

જાહેરાત ક્રમાંક : ૧૫૦ / ૨૦૧૮-૧૯ 

“ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન , વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ , વર્ગ -૩" પરીક્ષાની તારીખ અને સમય : ૧૩/૦૨/૨૦૨૨ બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ 

સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઇટ ( https://gsssb.gujarat.gov.in ) પર મુકવામાં આવશે.જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે .

Official Notification : Click Here

Powered by Blogger.