Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્ય ની જાહેરાત 

પ્રાથમિક કસોટીઓની તારીખમાં ફેરફાર કરવા બાબત 

આયોગ દ્વારા જા.ક્ર . 30 / ૨૦૨૧-૨૨ , ગુજ૨ાત વહીવટી સેવા વર્ગ -૧ , ગુજ૨ાત મુલ્કી સેવા વર્ગ - ૧/૨ તથા ગુજ૨ાત નગ૨ પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની પ્રાર્થમક કસોટી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ આયોજિત હતી . પરંતુ તા .૧૯/૧૨/૨૦૨૧ ના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હોઈ, તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ આયોજિત આ પ્રાર્થામક કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ યોજવામાં આવશે. આમ  આયોગ દ્વા૨ા પ્રાર્થમક કસોટીઓની તારીખોમાં નીચે દર્શાવ્યા મુજબના ફે૨ફા૨ ક૨વામાં આવેલ છે . તેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા વિનંતી .


Official Notification : Click Here


Powered by Blogger.