Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

:: અગત્યની નોંધ ::


લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી તા .૩.૧૨.૨૦૨૧ થી શરૂ કરી તા .૨૯.૧.૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જે માટેના કોલ લેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી આજથી શરૂ કરી તા .૨૯.૧.૨૦૨૨ સુધીમાં ડાઉનલોડ કરી શકાશે.

જે ઉમેદવારોએ એક કરતાં વધુ અરજીઓ કરેલ છે , તે ઉમેદવારની છેલ્લી અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવામાં આવેલ છે . જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરેલ નથી , તેવા ઉમેદવારોની અરજી પણ રદ કરવામાં આવેલ છે. રદ કરેલ અરજીની વિગતો આ વેબસાઇટ https://lrdgujarat2021.in પર મુકવામાં આવેલ છે. 

જો ઉમેદવારને કોઇપણ કારણોસર કોલ લેટર ઇશ્યૂ થયેલ ન હોય તો લોકરક્ષક ભરતી બોર્ડના નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Official Notification : Click Here
Powered by Blogger.