Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


:: અગત્યની નોંધ ::

પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....

પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....

પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ.

Official Notification : Click here

Powered by Blogger.