Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published list of Candidates call For Document Verification For The
Post of Assistant Tribal Development Officer Class-3
Post Name : Assistant Tribal Development Officer
Advertisement No. : 181/201920
The exam was held on 17-07-2021
મંડળની જા.ક્ર. ૧૮૧/ર૦૧૯૨૦ - મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૩
સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૬/૧૧/૨૦૨૧ ના
રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને
કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં
સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે
બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી તેમજ સુચનાઓ