Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Head Clerk New Update
Post Name : Head Clerk
Advt. No. : 190/2020-21
જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦-૨૧ સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના
વડાની કચેરીઓ ખાતેની “હેડ ક્લાર્ક” સંવર્ગની વર્ગ-૩ની તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ
પ્રસિધ્ધ કરવામાં આવેલ ઓન લાઈન જાહેરાત ની જગ્યાઓમાં ફેરફાર થતા હવે સદરહું
જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ જગ્યાઓની ની વિગતો