Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ –૬૦. 

જાહેરાત ક્રમાંક : આર.સી. / બી .૧૩૦૪ / ૨૦૨૦ (વર્ગ –૪) 

નોટિસ 

(૧) ગુજરાત હાઈકોર્ટમાં 'કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ – ડોમેસ્ટીક ‘ એટેન્ડન્ટ ( વર્ગ –૪ )' ની સીધી ભરતીથી કુલ -૩૮ જગ્યાઓ ભરવા માટેની તારીખ ૨૬/૦૨/૨૦૨૧ ની વિગતવાર જાહેરાત. 
(૨) તારીખ ૨૧ / ૦૬ / ૨૦૨૧ ના રોજ પ્રકાશિત થયેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ લિસ્ટ 
(૩) તારીખ ૦૨ / ૦૭ / ૨૦૨૧ ની નોટિસ 
(૪) તારીખ ૧૪ / ૦૯ / ૨૦૨૧ ની નોટિસ 

આથી સૂચિત કરવામાં આવે છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉપરોકત અનુક્રમ નંબર –૧ વાળી જાહેરાત અન્વયે શરૂ થયેલ સમગ્ર ભરતી પ્રક્રિયા વિશાળ જાહેર હિતમાં રદ કરવામાં આવી છે અને તેથી તારીખ ૦૫/૧૨/૨૦૨૧ ( રવિવાર ) ના રોજ તે માટે લેવાનાર 'હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા' પણ રદ કરવામાં આવે છે. વધુમાં જાહેર કરવામાં આવે છે કે, જે ઉમેદવારોએ ઉપરોકત ભરતી પ્રક્રિયામાં સફળતાપૂર્વક અરજી કરી છે તે ઉમેદવારોને 'કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ – ડોમેસ્ટીક એટેન્ડન્ટ (વર્ગ –૪)' ની આવનારી નવી ભરતી પ્રક્રિયા જાહેર થાય , સમય દરમ્યાન વય — મર્યાદા વટાવી ગયા હશે, તો તેવા ઉમેદવારોને આવનારી નવી જાહેરાતમાં ઉપલી વય મર્યાદામાં રાહત આપવામાં આવશે. ઉમેદવારોએ ઉપરોકત ભરતી પ્રક્રિયામાં ભરેલી પરીક્ષા ફી તેઓને પરત આપવામાં આવશે, જેની નોંધ લેવી. 

Official Notification : Click Here

Powered by Blogger.