Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


Gujarat Police Recruitment Board - GPRB announced published an important notification for Police Bharti 2021.

1. Post Name : Police Constable / Lok rakshak
Advt.No.: LRB/201819/1

2. Post Name : PSI, ASI, IO, AIO
Advt. No.: PSIRB/202021/1

:: તા.૨૦/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો.......

પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો....


:: તા.૨૫/૧૨/૨૦૨૧ ::


લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો.......

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો.......

:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૨/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે SRPF ગૃપ-પ, ગોઘરા મેદાન ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
Official Notification : Click Here

:: કમોસમી વરસાદ અંગેઅગત્યની સૂચનાઃ તા.૦૧/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણેપોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવસુરત ખાતેપો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અનેતા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોનેશારિરીક કસોટીની નવી તારીખ હવેપછી જણાવવામાંઆવશે.

Official Notification : Click Here

Powered by Blogger.