Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. , કે જે ગુજરાત સરકાર ની નોડલ એજન્સી રુપે આવશ્યક સેવાઓ પુરી પાડે છે . હાલમાં 104 Health Helpline તથા 108 એમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી અને જરૂરી સેવા માં કાર્યકાત છે જેમા તાત્કલિક ધોરણે નીચે દર્શાવેલ સ્ટાફ ની જરૂર છે 

તાત્કાલિક વોક - ઇન - ઇન્ટરવ્યુ 

આરોગ્ય સલાહ અધિકારી

• લાયકાત : ANM / GNM / BSC / MSC 
• અમદાવાદ ઑફિસમાંથી તબીબી સલાહ પ્રદાન કરવા માટે
• કમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે 
• દિવસ અને રાત્રી ની શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર જોબ લોકેશન : અમદાવાદ 

કોલ સેન્ટર એક્ઝીક્યુટીવ 

• લાયકાત : Any Graduate ( અનુભવી / બિન અનુભવી ) 
• કમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે 
• દિવસ અને રાત્રી ની શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર 
• જોબ લોકેશન : ગાંધીનગર 

તારીખ :- ૩ - ડિસેમ્બર -૨૦૨૧ 
સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૩:૦૦ વાગયા સુધી અમદાવાદ - જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર , નરોડા – કઠવાડા રોડ, નરોડા

Official Notification : Click Here

Powered by Blogger.