Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Call Letters for Bin Sachivalay Clerk Call Letter 2022
Posts Name: Bin Sachivalay Clerk & Office Assistant, Class-3
Advt. No. 150/201819
Exam Date : 13-02-2022
Download Call Letter :
Click Here
બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટ “ ના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના. : Click Here
Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -
(i) Select Job માથી જાહેરાત પસંદ કરો.
(ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
(iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
(iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
(v) Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.