Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો........

દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો........

ટેકનીકલ ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંકઃ TRB/202122/1- પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) તેમજ TRB/202122/2- ટેકનિકલ ઓપરેટર વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને શારીરિક માપદંડ કસોટી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા વધારાના ઉમેદવારોની યાદી તેમજ સુચના. : Click Here

૧૬/૦૭/૨૦૨૨  

તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........

તા.૨૭/૦૪/૨૦૨૨  

પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગેની માહિતી માટે અહીં કલિક કરો........


તા.3૦/૦3/૨૦૨૨  


(૧) તા.૨૩/૦૩/૨૦૨૨ નારોજ આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ જેમાં પ્રશ્નપત્ર સેટ-૧ મુજબ પ્રશ્ન ક્રમાંકઃ ૭૬ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. સુધારેલ આન્સર કી જોવા માટે અહીં કલિક કરો........

(ર) સુધારેલ આન્સર કી પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી.

(૩) તા.૦૬/૦૩/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........

(૪) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના પ્રિલિમીનરી પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૩૧/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૪/૦૪/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)

(પ) પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા અંદાજે મેં-૨૦૨૨ માસના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં લેવાનું આયોજન છે. જેની તમામે નોંધ લેવી.

ખાસ નોંધઃ
(૧) પ્રિલિમીનરી પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

Powered by Blogger.