Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ ભરતી 

અંતિમ તારીખ : ૦૭/૦૯/૨૦૨૨

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર લઘુતમ શૈક્ષણિક લાયકાત 
(૧) કોપા ( કોપા + ૧૨ પાસ ) 
(૨) ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન 
(૩) ઈલેકટ્રીશીયન 
(૪) એમ.એમ.વી. 
(૫) વાયરમેન 
(૬) વેલ્ડર ટ્રેડમાં 

આઈ.ટી.આઈ. પાસની એપ્રેન્ટીસ યોજાનાર હોઈ, લાયકાત તાલીમાર્થીની ભરતી ધરાવતા પર તમામ ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in રજીસ્ટ્રેશન કરી , તેની હાર્ડ કોપી મેળવી , શૈક્ષણિક લાયકાતના પુરાવા ( ૧૦ / ૧૨ / આઈ.ટી.આઈ. ) એલ.સી , આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો વહીવટી શાખા, વિ. કચેરી , ગીતા મંદીર , અમદાવાદ ખાતે રૂબરૂમાં તારીખ તા .૦૭/૦૯/૨૦૨૨ થી તા .૧૨/૦૯/૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા .૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર તેમજ તા.૧૧/૦૯/૨૦૨૨ ને રવિવારે ચાલુ રહેશે. (સમય -- ૧૧.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક )

જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. 

સ્થળ : ડી બ્લોક, પહેલો માળ, એસ.ટી.વિભાગીય કચેરી, ન્યુ હબ ટાઉન, ગીતા મંદિર, અમદાવાદ -૩૮૦૦૨૨ 

Official
 Notification : Click Here

Apply Online : Click Here

Powered by Blogger.