ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષણ
જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલ માં
અમે ગુજરાત વન વિભાગ વનરક્ષણની ભરતીમાં સંપૂર્ણ ખાલી જગ્યાની વિગતો,
શૈક્ષણિક લાયકાત, અનુભવ , પગાર ધોરણ, વયમર્યાદા અને કેવી રીતે અરજી
કરવી તે વિશે તમને જાણવામાં આવેલ છે.
ગુજરાત વન વિભાગમાં ભરતી
કુલ જગ્યા : 823 જગ્યા
ઓનલાઇન એપ્લાય કરવાની છેલ્લી તારીખ : 15 નવેમ્બર 2022
જગ્યા નું નામ : વનરક્ષક
કુલ જગ્યા : 823 જગ્યા
જિલ્લા વાર જગ્યા :
અમદાવાદ : 02 જગ્યા અમરેલી : 70 જગ્યા ખેડા : 01 જગ્યા
આણંદ : 01 જગ્યા
અરવલ્લી : 14 જગ્યા
કચ્છ : 36 જગ્યા
ગાંધીનગર : 02 જગ્યા ગીર
સોમનાથ : 10 જગ્યા છોટાઉદેપુર : 47
જગ્યા
જામનગર : 09 જગ્યા જૂનાગઢ : 146 જગ્યા ડાંગ : 43 જગ્યા
તાપી : 56 જગ્યા દાહોદ :
48 જગ્યા નર્મદા : 37 જગ્યા
નવસારી : 02 જગ્યા પાટણ : 02 જગ્યા
પંચમહાલ : 38 જગ્યા
પોરબંદર : 06 જગ્યા બનાસકાંઠા : 23 જગ્યા
ભાવનગર : 61 જગ્યા
ભરૂચ : 15 જગ્યા મહીસાગર
: 30 જગ્યા રાજકોટ : 01 જગ્યા
વડોદરા : 23 જગ્યા વલસાડ : 29
જગ્યા સાબરકાંઠા : 37 જગ્યા
સુરત : 28 જગ્યા સુરેન્દ્રનગર : 06 જગ્યા
શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે ઉચ્ચતર
માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એસ.એસ.સી (ધોરણ-12) અથવા તેને સમકક્ષ સરકાર
શ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર ગુજરાતી હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો
જોઈએ
શારીરિક ધોરણ : ઉમેદવાર નીચે દશાવેલ ન્યુનત્તમ ધોરણ ધરાવતા હોવા જોઈએ
પુરુષ ઉમદેવાર :
વર્ગ : મૂળ ગુજરાત ના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે :
- ઉંચાઈ : 155 સેન્ટીમીટર
- છાતી (ન્યુનતમ) : ફુલાવ્યા વગર - 79 સેન્ટીમીટર અને ફુલાવેલ - 84 સેન્ટીમીટર
- વજન : 50 કિલોગ્રામ
- ઉંચાઈ : 163 સેન્ટીમીટર
- છાતી (ન્યુનતમ) : ફુલાવ્યા વગર - 79 સેન્ટીમીટર અને ફુલાવેલ - 84 સેન્ટીમીટર
- વજન : 50 કિલોગ્રામ
છાતીનો ફુલાવો ઓછા માં ઓછો 5 (પાંચ) સેન્ટી મીટર જોવો જરૂરી છે
મહિલા ઉમેદવાર :
વર્ગ : મૂળ ગુજરાત ના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે
- ઉંચાઈ : 148 સેન્ટીમીટર
- વજન : 45 કિલોગ્રામ
વર્ગ : ઉમેદવારો (ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે
- ઉંચાઈ : 150 સેન્ટીમીટર
- વજન : 45 કિલોગ્રામ
વય મર્યાદા :
- ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- ઉમેદવારની ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ ના રોજ ગણવામાં આવશે.
ઉપલી વય મર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર છે :
- અનામત વર્ગ (અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગના) પુરુષ ઉમેદવારો ને પાંચ વર્ષની છુટછાટ આપવામાં આવે છે
- અનામત વર્ગ (અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગના) મહિલા ઉમેદવારોને 10 વર્ષની છુટછાટ આપવામાં આવે છે
- સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છુટછાટ આપવામાં આવે છે
પરીક્ષા ફી / અરજી ફી :
- બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવાર અરજી / પરીક્ષા ફી 100 રૂપિયા ભરવાની રહશે.
- પરીક્ષા પોસ્ટ ઓફિસમાં અને ઓનલાઇન નેટ બેન્કિંગ થી પણ ભરી શકાશે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, માજી સૈનિક તમામ કેટેગરી ના ઉમેદવારો એ કોઈપણ પ્રકાર ની ફી ભરવાની રહશે નહિ.
એપ્લાય કેવી રીતે કરવું : દરેક ઉમેદવારે ફરજિયાત ઓનલાઇન એપ્લાય કરવાનું રહશે. ઓનલાઇન એપ્લાય
Ojas ની ઓફિશ્યિલ વેબસાઈટ
https://www.ojas.gujarat.gov.in/
પર ઓનલાઇન અરજી કરવાની રાખશે. ઓનલાઇન અરજી આપ તારીખ 01/11/2022 થી
15/11/2022 સુધી કરી શકશો.
અગત્ય ની તારીખ :
ઓનલાઇન એપ્લાય શરુ થવાની તારીખ : 01/11/2022
ઓનલાઇન એપ્લાય કરવાની અંતિમ તારીખ : 15/11/2022
જોબ લોકેશન : ગુજરાત
વનરક્ષણની ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન
:
Click Here
વનરક્ષણની ભરતી માટે ઓનલાઇન એપ્લાય કરવા માટે : Click Here