Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.


પોસ્ટ નામ : ટ્રાફિક બ્રિગેડ

શૈક્ષણિક લાયકાત : ધોરણ 9 પાસ (ઓછામાં ઓછુ)

પગાર ધોરણ : ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે

વય મર્યાદા : 18 થી 40 વર્ષ


સુરત TRBની ભરતીને લગતી અગત્યની નોંધ :
NCC / RSP /Sportsના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે

સુરત TRBની ભરતીમાં કેવી રીતે અરજી કરવાની રહશે : લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,સુરત

સુરત TRBની ભરતીની મહત્વપૂર્ણ તારીખ : 
અરજી ફોર્મ મળવાનું શરૂ થવાની તારીખ : 16/01/2023
અરજી ફોર્મ મળવાની અંતિમ તારીખ : 20/01/2023
સમય : સવારે 11:00 થી બપોરે 4:00

સુરત TRBની ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

Powered by Blogger.