Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

Vadodara Municipal Corporation (VMC) has published an Recruitment Official Notification for the posts of Staff Nurse, MPHW, Security Guard, Cleaning Staff and Medical Officer. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to apply in Vadodara Municipal Corporation (VMC) Staff Nurse, MPHW, Security Guard, Cleaning Staff and Medical Officer Recruitment.


 Vadodara Municipal Corporation (VMC) Recruitment

Total No. of Vacancies : 370 Vacancies

Last Date : 03 April 2023


1. જગ્યાનું નામ : મેડીકલ ઓફિસર (કરાર આધારીત)
કુલ જગ્યા : 74 જગ્યા
શૈક્ષણીક લાયકાત : એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે.
ફિક્સ પગાર (પ્રતિ માસ) : Rs.70,000/-
વયમર્યાદા : 62 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

2. જગ્યાનું નામ : સ્ટાફ નર્સ (કરાર આધારીત)
કુલ જગ્યા : 74 જગ્યા
શૈક્ષણીક લાયકાત : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. 
ફિક્સ પગાર (પ્રતિ માસ) : Rs.13,000/-
વયમર્યાદા : 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

3. જગ્યાનું નામ : એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત)
કુલ જગ્યા : 74 જગ્યા
શૈક્ષણીક લાયકાત : 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
ફિક્સ પગાર (પ્રતિ માસ) : Rs.13,000/-
વયમર્યાદા : 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

4. જગ્યાનું નામ : સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)
કુલ જગ્યા : 74 જગ્યા
શૈક્ષણીક લાયકાત : ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય
ફિક્સ પગાર (પ્રતિ માસ) : Rs.10,000/-
વયમર્યાદા : 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

5. જગ્યાનું નામ : ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)
કુલ જગ્યા : 74 જગ્યા
શૈક્ષણીક લાયકાત : ધોરણ-૪ પાસ, સફાઇની કામગીરી કરી શકે તેવો હોવો જોઇએ
ફિક્સ પગાર (પ્રતિ માસ) : Rs.10,000/-
વયમર્યાદા : 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.


How To Apply In VMC Recruitment : રસ ધરાવતા ઉમેદવારોએ તા.- 24/03/2023 (12:01 કલાક)થી તા. 03/04/2023 (23.59 કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

Starting Date for Submission of Application : 24  March 2023
Last Date for Submission of Application : 03 March 2023

Job Location : Vadodara

Official Notification of VMC Recruitment  : Click Here
Apply Online In VMC Recruitment : Click Here

Powered by Blogger.