Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા દ્વારા ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (v.2.0) - એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલ માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરામાં ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (v.2.0) - એપ્રેન્ટીસની ભરતીમાં સંપૂર્ણ ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ , પગાર ધોરણ, વયમર્યાદા અને કેવી રીતે અરજી કરવી તે વિશે તમને જાણવામાં આવેલ છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા

કુલ જગ્યા : 65 જગ્યા 

અરજી કરવાની છેલ્લી તારીખ: 25-03-2023


ટ્રેડનું નામ :  ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (v.2.0) - એપ્રેન્ટીસ

કુલ જગ્યા : 65 જગ્યા 

ટ્રેડનો પ્રકાર : Optional

લાયકાત : 10 પાસ

 માસીક ચૂકવણું રૂ. : 6,000/-

કરારનો સમય : 360 દિવસ


ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા ભરતીમાં એપ્લાય કેમ નું કરવું ? : એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનુ રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લીક કરી ફોર્મ ભરવાનુ રહેશે. અને રજીસ્ટ્રેશન ફોર્મપ્રીન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાની રહેશે. 

વધુ માહિતી અને અરજી મોકલવાનું સ્થળ :- કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.

Official Notification of Gujarat Housing Board Recruitment : Click Here
Apply Online In Gujarat Housing Board  Recruitment : Click Here

Powered by Blogger.