Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર

એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત

એપ્રેન્ટીસ અધિનિયમ-1961  હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. દરેક ટ્રેડ માટે વય મર્યાદા તા.24-04-2023ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

1. ટ્રેડનું નામ : બુક બાઈન્ડીંગ 
કુલ જગ્યા : 09 જગ્યા 
અભ્યાસ : ધોરણ -9 પાસ 

2. ટ્રેડનું નામ : ઓફસેટ મશીન માઈન્ડર 
કુલ જગ્યા : 03 જગ્યા 
અભ્યાસ : ધોરણ -10 પાસ 

નોંધ : બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને 1 વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-| પ્રમાણિત કરેલ નકલો સાથે તા24-04-2023 સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-7 સર્કલ નજીક, સેક્ટર-29, ગાંધીનગર-382029ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ |અધિનિયમ-1961 મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

Apply Online Now : Click Here

Powered by Blogger.