ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ ભરતી
Last Date : 26 April 2023
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયમોનુસાર નીચે દર્શાવ્યા અનુસાર એપ્રેન્ટિસ ટ્રેડ માટે લાયકાત ધરાવતાં ઉમેદવારો માટે એપ્રેન્ટીસ તરીકે ૧૨ માસના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ માટે ભરતી યોજાનાર છે.
1. એપ્રેન્ટિસ ટ્રેડ : કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ - ડેઝીગનેટેડ ટ્રેડ
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : આઈ.ટી.આઈ. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ ટ્રેડમાં પાસ
2. એપ્રેન્ટિસ ટ્રેડ : એક્ઝીક્યુટીવ (ફાયનાન્સ) – ઑપ્શનલ ટ્રેડ અનુસ્નાતક [એમ.બી.એ.
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ફાયનાન્સ, સી.એ., આઈ.સી.ડબ્લ્યુ.એ.]
3. એપ્રેન્ટિસ ટ્રેડ : એચ.આર. એક્ઝીક્યુટીવ - ઑપ્શનલ ટ્રેડ
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : અનુસ્નાતક (હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ)
લાયકાત ધરાવતાં ઉમેદવારોએ
www.apprenticeshipindia.gov.in
ઉપર રજીસ્ટ્રેશન કરી, પોર્ટલ ઉપર ઉપલબ્ધ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
(Establishment E03202409233) ની સદર ઓપર્ચ્યુનિટી/તક પર એપ્લાય કરી, તેની
હાર્ડકોપી મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ આધાર પુરાવા એલ.સી., આધારકાર્ડ,
જાતિના પ્રમાણપત્રની નકલ, પાનકાર્ડ, બેંક ડીટેલ તથા એક ફોટો આઈ.ડી. પ્રૂફ
આગળની જરૂરી પ્રક્રિયા માટે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ
યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ પાસે, વિસત ત્રણ રસ્તા પાસે,
વિસત-ગાંધીનગર હાઈવે, ચાંદખેડા, અમદાવાદ- 382424, ગુજરાત ખાતે રૂબરૂમાં 11
થી 5 વાગ્યાના સમયમાં તા. 12/04/2023 થી તા. 26/04/2023 સુધીમાં જમા
કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા
હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિં.
Official Notification of GTU Recruitment
:
Click Here
Apply Online In GTU Recruitment :
Click Here