રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક
અભિરૂચિ કસોટી(માધ્યમિક) (TAT-SECONDARY)
શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ
ક્રર્માંક:ED/MSM/e-file/5921/6,તા.29/04/2013 થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના ફૈતુ
માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કંસોટી'(Teacher Aptitude Test–
TAT)ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે.
આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ વરા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો
માટે તા.01/05/2023 ના જાહેરનામા ક્રમાંકઃરાપબો/TAT-S/2023/5436-5476 થી
શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક)- Teacher Aptitude Test (secondary)- 2023
નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચેની વિગતે
http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ
મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.
વિગત તારીખ/સમયગાળો
1. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો : 02/05/2023 થી
20/05/2023
2. નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો ; 02/05/2023 થી
20/05/2023
3 પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ : 04/06/2023
4. મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ : 18/06/2023
આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું,
અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી
દ્વારા થયેલ વખતોવખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ
અને જાહેરનામું તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ
http://www.ebeam.org પર પ્રસિધ્ધ
કરવામાં આવેલ છે.
શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા
કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા
સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા
રહેવાનું રહેશે. માહિતી/233/23-24 અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
તારીખઃ-02/25/2023