Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 

Organization NameThe Mahesana Urban Co-operative Bank Ltd.
Post NameClerical TraineeVacancies
Vacancies50
Application Starting Date18-06-2024
Application Closing Date31-07-2024
Job LocationGujarat / India
Official Sitehttps://www.mucbank.com/


The Mahesana Urban Co-operative Bank Ltd. has published an Recruitment Official Notification for the posts of Clerical Trainee. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in The Mahesana Urban Co-operative Bank Ltd. Clerical Trainee Recruitment 


The Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment

Total No. of Posts : 50 vacancy

Last Date : 31 July 2024

ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક જેનો બીઝનેશ શ.૧૫૩00 કરોડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાફની જરૂરીયાત હોઇ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધી કરવી. ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે શ.100/= નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંગ-૨ સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દવારા બેન્કના ઉપરોકત સરનામે તા.૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવી. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

નોંધ : પર્સનલ ઇન્ટરવ્યુ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર જ લાયક ગણાશે.

 જગ્યાનું નામ : કલેરીકલ ટ્રેઇની 

કુલ જગ્યા : 50 આશરે

લાયકાત : UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી
1 ) MCom., MSc. ( Science ), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી 
2 ) MSc.( Science), MCA, MBA ના ડાયરેકટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી



ઉમર : તા.૦૧-૦૭-૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ ૩૦ વર્ષ સુધી.

પગાર ધોરણ : પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯000/= અને બીજા વર્ષ ૨0000/= રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે.( આશરે રૂા.૨૯૧00/=)

લેખિત પરીક્ષા IBPS મુંબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ કર્વાલીફાઇડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.

નોંધ : 
૧. ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૨.આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
૩.ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.


Official Notification of The Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment : Click Here

Apply Online in of The Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment : Click Here

Powered by Blogger.