એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ , વડોદરા ખાતે ૧૩ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે . આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર કિલક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર કિલક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોક્લી આપવાની રહેશે.વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરવો.
Note : Candidates are suggested to read the official notification before applying.