ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા
એકાઉન્ટ્સ ઓફિસર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને
પ્રિન્સિપાલની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ
આર્ટિકલ માં અમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એકાઉન્ટ્સ ઑફિસર,
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને પ્રિન્સિપાલની
ભરતીમાં સંપૂર્ણ ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ , પગાર ધોરણ,
વયમર્યાદા અને કેવી રીતે અરજી કરવી તે વિશે તમને જાણવામાં આવેલ છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં ભરતી
કુલ જગ્યા : 306 જગ્યા
ઓનલાઇન એપ્લાય કરવાની છેલ્લી તારીખ : 01 નવેમ્બર 2022
1. પોસ્ટનું નામ : એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-1, ગુજરાત એકાઉન્ટ્સ સર્વિસ
કુલ ખાલી જગ્યા : 12 જગ્યા
શૈક્ષણિક લાયકાત : B.Com, M.Com, CA, ICWA, CMA, CS (વધુ માહિતી માટે
ઓફિશ્યિલ નોટિફિકેશન જોવા વિનંતી છે)
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 41 વર્ષ
2. પોસ્ટનું નામ : એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-2, ગુજરાત એકાઉન્ટ્સ સર્વિસ
કુલ ખાલી જગ્યા : 15 જગ્યા
શૈક્ષણિક લાયકાત : B.Com, CA, ICWA, CMA, CS (વધુ માહિતી માટે ઓફિશ્યિલ
નોટિફિકેશન જોવા વિનંતી છે)
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 41 વર્ષ
💥 1,535 જગ્યા - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં ટ્રેડ અને ટેકનિશિયન એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
3. પોસ્ટનું નામ: આચાર્ય, સરકારી આદર્શ નિવાસી શાળાઓ, વર્ગ-2
કુલ ખાલી જગ્યા : 19 જગ્યા
શૈક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ (વધુ માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન
જોવા વિનંતી છે)
અનુભવ : 5 વર્ષ
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ અને મહત્તમ ઉંમર: 45 વર્ષ
4. પોસ્ટનું નામ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
એન્જિનિયરિંગ સર્વિસ (સિવિલ)-કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-1 અને નાયબ
કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 (GWSSB)
કુલ ખાલી જગ્યા : 06 + 22 ખાલી જગ્યા
શૈક્ષણિક લાયકાત: B.E. / B.Tech. સિવિલ એન્જિનિયરિંગમાં
ઉંમર મર્યાદા: ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 36 વર્ષ
5. પોસ્ટનું નામ : ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ), વર્ગ-2
(GWSSB)
કુલ ખાલી જગ્યા : 07 જગ્યા
શૈક્ષણિક લાયકાત : B.E. / B.Tech. મિકેનિકલ એન્જિનિયરિંગમાં
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 36 વર્ષ
💥 871 જગ્યા - ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) માં ગ્રેજ્યુએટ ટ્રેઇની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
6. પોસ્ટનું નામ : મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2, (GWSSB)
કુલ ખાલી જગ્યા : 125 જગ્યા
શૈક્ષણિક લાયકાત: B.E. / B.Tech. સિવિલ એન્જિનિયરિંગમાં
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 36 વર્ષ
7. પોસ્ટનું નામ : મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ-2 (GWSSB)
કુલ ખાલી જગ્યા : 100 જગ્યા
શૈક્ષણિક લાયકાત : B.E. / B.Tech. મિકેનિકલ એન્જિનિયરિંગમાં
ઉંમર મર્યાદા : ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ અને મહત્તમ ઉંમર: 36 વર્ષ
GPSC ભરતીની એપ્લિકેશન ફી:
- રૂ. 100/- અનરિઝર્વ્ડ કેટેગરી માટે અને
- અનામત કેટેગરી માટે કોઈ ફી નથી.
- નેટ બેંકિંગ અથવા ચલણ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.
GPSC ભરતી કેવી રીતે અરજી કરવી :
ઉમેદવારો માત્ર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ભરતીની ઓફિશ્યિલ
વેબસાઇટ
https://gpsc-ojas.gujarat.gov.in/
પર થી 15.11.2022 થી 01.11.2022 સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે અને
અરજીની અન્ય કોઈ પણ રીત થી સ્વીકારવામાં નથી આવે.
જાહેરાત નં. 21/202223 થી જાહેરાત. નંબર 27/202223
GPSC ભરતી : મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી કરવાની શરૂ થવાની અંતિમ તારીખ : 15 ઓક્ટોબર 2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 01 નવેમ્બર 2022
નોકરીનું સ્થાન : ગુજરાત
GPSC ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
GPSC ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરવા :
અહીં ક્લિક કરો