ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારતમાં એક મોટું કોમર્શિયલ ઉપક્રમ (Commercial Undertaking) અને ફોર્ચ્યુન "ગ્લોબલ 500" કંપની છે, કે જે રાષ્ટ્ર માટે સ્કીલ બિલ્ડિંગ (કૌશલ્ય નિર્માણ) યોજનાના પગલાં રૂપે, ઉમેદવારો પાસે થી અપેટિસસ એક્ટ 1961/1973 (સુધારેલ પ્રમાણે) નીચેના ટ્રેડ / ડિસિપ્લિન માટે અપેટિસ તરીકે એંગેજમેંટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.
Important Notice : Please always check and confirm the above details with
the official Website and Advertisement / Notification.