Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

અમદાવાદ રીજીયન હસ્તકના ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ હેલ્થ મિશન ( RMNCH + A ) અંતર્ગત ૧૧ માસના ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે , વોક ઈન ઈન્ટરવ્યુ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી , આરોગ્ય અને તબીબી સેવાઓ , ત્રીજો માળ , સેન્ટર ફોર એકસલન્સ બિલ્ડીંગ , હોસ્પિટલ ફોર મેન્ટલ હેતુથ , હઠ્ઠીસીંગની વાડીની સામે , દિલ્હી દરવાજા નજીક , શાહીબાગ , અમદાવાદ ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશો




Powered by Blogger.