Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 અગત્યની જાહેરાત 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર ધ્વારા “ હેડ કલાર્ક ” વર્ગ -૩ સંવર્ગ માટે તા. ૨૦/૦૧/૨૦૨૧ ના રોજ જાહેરાત ક્રમાંક : ૧૯૦ / ૨૦૨૦-૨૧ પ્રસિધ્ધ કરી ઓનલાઇન અરજી પત્રકો મેળવવામાં આવેલ હતા અને ઉક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ - OMR પધ્ધત્તિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા .૧૨ / ૧૨ / ૨૦૨૧ રવિવાર , બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ દરમ્યાન યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.

સંવર્ગનું નામ : હેડ કલાર્ક 
જાહેરાત ક્રમાંક : ૧૯૦ / ૨૦૨૦-૨૧
પરીક્ષાની તારીખ : ૧૨ / ૧૨ / ૨૦૨૧
સમય : બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ 

સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઇટ ( https://gsssb.gujarat.gov.in ) પર મુકવામાં આવશે.જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે. 



Powered by Blogger.