વોક ઇન ઇન્ટરવ્યું સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલીત ,
અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ
સ્કુલના માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત
ધરાવતા ઉમેદવારોને જરૂરીયાત મુજબ ઉચ્ચતર માધ્યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ) માટે
પ્રતિ તાસ દીઠ રૂ.૧૬૬/- લેખે તેમજ માધ્યમિક વિભાગ માટે માસિક રૂ.૧૨,૫૦૦/- લેખે
તન હંગામી ધોરણે અસલ પ્રમાણપત્રો સાથે વોક ઇન ઇન્ટરવ્યું માટે સ્વખર્ચે રૂબરૂ
ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.