ગુજરાત સરકાર દ્વારા અમલમાં તારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ સરકારી સંસ્થાઓ ( ૧ ) સ્પે . હોમ ફોર ગર્લ્સ ( ૨ ) સ્પે.હોમ ફોર બોયઝ ( 3 ) ઓક્ઝર્વેશન હોમ રાજકોટની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે જગ્યા ભરવાની છે , તે માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.